🔴 Breaking
ગાંધીનગર : ‘પીએમ-ઈબસ સેવા’ હેઠળ દોડતી 70 વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોએ રોજિંદા મુસાફરોની સફરને વધુ સરળ બનાવી…ભરૂચ: આમોદના માંગરોળના 16 આવાસ રદ થતાં આદિવાસી સમાજમાં આક્રોશ, TDO કચેરીમાં રામધૂન સાથે ધરણાપેરૂમાં ભારતીય યુવક પર ફાયરિંગ! ધોળા દિવસે ગહેનાં ભરેલો બ્રીફકેસ લૂંટી હુમલાખોરો ફરારઅંકલેશ્વર: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ કાપોદ્રા ગામની લીધી મુલાકાત, પ્રાથમિક સુવિધાઓની કરી સમીક્ષાભરૂચ જિલ્લામાં શાળા બહારના બાળકોની ઓળખ માટે વિશેષ સર્વે હાથ ધરાયો, 706 ગામોમાં કામગીરીભરૂચ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ, કલેકટરની રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે યોજાઈ બેઠકરાશિ ભવિષ્ય 28 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમોદી કેબિનેટનો મોટો નિર્ણય: લોકસભાની બેઠકોમાં 50% વધારો, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ અને મહિલા અનામતને મંજૂરી!ગાંધીનગર : ‘પીએમ-ઈબસ સેવા’ હેઠળ દોડતી 70 વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોએ રોજિંદા મુસાફરોની સફરને વધુ સરળ બનાવી…ભરૂચ: આમોદના માંગરોળના 16 આવાસ રદ થતાં આદિવાસી સમાજમાં આક્રોશ, TDO કચેરીમાં રામધૂન સાથે ધરણાપેરૂમાં ભારતીય યુવક પર ફાયરિંગ! ધોળા દિવસે ગહેનાં ભરેલો બ્રીફકેસ લૂંટી હુમલાખોરો ફરારઅંકલેશ્વર: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ કાપોદ્રા ગામની લીધી મુલાકાત, પ્રાથમિક સુવિધાઓની કરી સમીક્ષાભરૂચ જિલ્લામાં શાળા બહારના બાળકોની ઓળખ માટે વિશેષ સર્વે હાથ ધરાયો, 706 ગામોમાં કામગીરીભરૂચ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ, કલેકટરની રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે યોજાઈ બેઠકરાશિ ભવિષ્ય 28 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમોદી કેબિનેટનો મોટો નિર્ણય: લોકસભાની બેઠકોમાં 50% વધારો, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ અને મહિલા અનામતને મંજૂરી!

Tag: <span>Rain News</span>

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી,વાંચો ક્યાં ક્યાં વરસી શકે છે વરસાદ

Jan 3, 2022 1 min read

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી 5 અને 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગર : મેઘરાજાની મહેર બની “કહેર”, છોટી કાશીમાં “આભ” ફાટતાં તંત્ર એલર્ટ

Sep 13, 2021 1 min read

અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા.

રાજ્યમાં સાર્વત્રિકવરસાદ: ડેડીયાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો

Sep 8, 2021 1 min read

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશાલીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163…

“આગાહી” : બંગાળની ખાડીમાં સક્રિય થઈ લો-પ્રેશર સિસ્ટમ, ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ..!

Aug 31, 2021 1 min read

બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે,

મુંબઈ “પાણી પાણી” : ચોમાસાના આગમન સાથેજ રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Jun 9, 2021 1 min read

આજરોજ મૂંબઈમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું હતું. ભારે વરસાદને પગલે માયાનગરી મુંબઈના રસ્તાઓ પર…

ડાંગ : સાપુતારામાં થયું અચાનક વરસાદનું આગમન, વાતાવરણ ઠંડુગાર બનતા સર્જાયા અલભ્ય દ્રશ્યો

Apr 30, 2021 1 min read

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા જોરદાર વરસાદ વરસ્યો હતો. સાપુતારા ખાતે હવામાનમાં પલટા…

ભરૂચ : બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, અનેક ગામોમાં બરફના કરા સાથે વરસાદ

Apr 27, 2021 1 min read

ભરૂચ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના અનેક તાલુકાનાં ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ…