ભરૂચ : બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, અનેક ગામોમાં બરફના કરા સાથે વરસાદ

New Update
ભરૂચ : બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, અનેક ગામોમાં બરફના કરા સાથે વરસાદ
Advertisment

ભરૂચ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના અનેક તાલુકાનાં ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડ્યા હતા.

Advertisment

ભરૂચ તાલુકાનાં નબીપુર, પારખેત, સીતપોણ, ટંકારીયા, ઝગાર, સામલોદ અને બંબુસર ગામમાં ભર ઉનાળે બરફના કરા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બનતા ગ્રામજનોને ગરમીથી રાહત મળી હતું જ્યારે બીજી તરફ કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું હતું.

Latest Stories