🔴 Breaking
દિવાળીએ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીવડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ,4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટનરાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…દિવાળીએ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીવડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ,4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટનરાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…

Tag: <span>rakhi</span>

વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો

Aug 9, 2025 1 min read

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો, :…

ભરૂચ: ભાઈ-બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવતા રક્ષાબંધનના પર્વની ઉજવણી !

Aug 9, 2025 1 min read

રક્ષાબંધનએ ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમનો એક સુંદર તહેવાર છે. આ દિવસે ભાઈ-બહેન એકબીજાની સુરક્ષા માટે એકબીજાના હાથ…

રાખડીઓથી ભરેલ કાંડા, બાળકો સાથે મજા… જુઓ પીએમ મોદીએ રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવ્યો

Aug 9, 2025 1 min read

આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ…

ભરૂચ: બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય

Aug 3, 2025 1 min read

ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી ગુજરાત |…

વલસાડ: કોસંબા ગામ ખાતે રણછોડજીને રાખડી બાંધવાની અનોખી પરંપરા,ત્યારબાદ  રક્ષાબંધનની થાય છે ઉજવણી

Aug 19, 2024 1 min read

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી…

અંકલેશ્વરની SVEM શાળાના બાળકોએ દેશના સૈનિકો માટે રાખડી  બનાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી

Aug 18, 2024 1 min read

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે…

“એક રાખી દેશ કે જવાનો કે નામ” : સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ થકી ગુજરાતની આંગણવાડી બહેનોનું “રક્ષા કવચ”

Aug 17, 2024 1 min read

“એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલી…

ભરૂચ:અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો રાખડી બનાવી આત્મનિર્ભર બન્યા

Aug 16, 2024 1 min read

ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા…

અરવલ્લી: ભગવાન શામળાજીને સોનાથી રાખડી કરવામાં આવી અર્પણ,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા

Aug 31, 2023 1 min read

યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ પર ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી

કરછ: લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરવામાં આવી ઉજવણી

Aug 30, 2023 1 min read

આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.