RCB vs KKR : કોલકાતાએ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું, કોહલીની અડધી સદી પર જેસન-નીતીશની ઇનિંગ્સ ભારે પડી..!
IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું.
IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈતિહાસ રચ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે.