🔴 Breaking
આસામના કાઝીરંગામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 23 લોકોનાં મોતવડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ કર્યું ભવ્ય સ્વાગતભરૂચ: નિકોરા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસભરૂચ: ઝઘડિયાના ગોવાલી ગામ પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત ભરૂચ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત…અંકલેશ્વર : પાનોલી GIDC નહેર પર છઠ્ઠ પૂજાની ભવ્ય તૈયારીઓ, અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ જોડાશેદુનિયાભરમાં માઇક્રોસોફ્ટની જરૂરી ઓનલાઈન સેવાઓ 15 કલાકથી ઠપ, ઈમેલ-ઓનલાઈન મીટિંગ કરવા સહિતના કામો અટકી ગયા..!સુરત : ભેસ્તાનમાં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં દોઢ વર્ષીય માસુમ નું કરુણ મોતઆસામના કાઝીરંગામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 23 લોકોનાં મોતવડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ કર્યું ભવ્ય સ્વાગતભરૂચ: નિકોરા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસભરૂચ: ઝઘડિયાના ગોવાલી ગામ પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત ભરૂચ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત…અંકલેશ્વર : પાનોલી GIDC નહેર પર છઠ્ઠ પૂજાની ભવ્ય તૈયારીઓ, અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ જોડાશેદુનિયાભરમાં માઇક્રોસોફ્ટની જરૂરી ઓનલાઈન સેવાઓ 15 કલાકથી ઠપ, ઈમેલ-ઓનલાઈન મીટિંગ કરવા સહિતના કામો અટકી ગયા..!સુરત : ભેસ્તાનમાં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં દોઢ વર્ષીય માસુમ નું કરુણ મોત

Tag: <span>result</span>

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 80.59% તો સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ જાહેર

May 4, 2026 1 min read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન…

ભરૂચ: જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61 તકા મતદાન નોંધાયું, પેટા ચૂંટણીમાં 69.15 ટકા મતદાન

Jun 23, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગ્રામજનોએ પંચાતી રાજની ચૂંટણીમાં…

અંકલેશ્વર: GIDCમાં ચાની કીટલી ચલાવનાર પિતાની દીકરીએ ધો.10બોર્ડમાં A-1ગ્રેડ હાંસલ કર્યો !

May 8, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને  સામાન્ય ચા કિટલી ચલવનારના દીકરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં  શાળામાં…

અંકલેશ્વર: 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, સૌથી વધુ GIDC કેન્દ્રનું 92.74% પરિણામ

May 8, 2025 1 min read

અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું…

ભરૂચ:ધો.12 સામાન્ય પ્રવાહનું 93.33 અને વિજ્ઞાન પ્રવાહનું 79.66 ટકા પરિણામ જાહેર, કહી ખુશી કહી ગમનો માહોલ

May 5, 2025 1 min read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું…

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

May 5, 2025 1 min read

ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ 5મે સોમવારે જાહેર કરાયું છે ગુજરાત…

CA ફાઉન્ડેશન અને ઇન્ટરનું પરિણામ જાહેર, છોકરીઓ જીતી

Oct 30, 2024 1 min read

સીએ ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો નોંધણી નંબર અને રોલ નંબર…

સુરતના યુવકે UPSCની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ચોથો ક્રમ મેળવ્યો, વધાર્યું પરિવારનું ગૌરવ…

Jul 11, 2024 1 min read

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી…

CBSEનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર, ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

May 13, 2024 1 min read

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું…