મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 8.43 કરોડના ખર્ચે કણબીપીઠા–દેવમોગરા રોડનું રિસર્ફેસિંગ કાર્ય પૂરજોશમાં
કણબીપીઠા–દેવમોગરા રોડનું કાર્ય પૂર્ણ થતા આસપાસના વિસ્તારોને સુગમ માર્ગવ્યવસ્થા મળશે અને ત્રણ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને મંદિરે પહોંચવામાં રાહત…
