દિલ્હીના નવા પોલીસ કમિશનર સંજય અરોડાની નિયુક્તિ, તમિલનાડૂ કેડરના છે IPS અધિકારી
IPS સંજય અરોડાએ 1997થી 2002 સુધી કમાન્ડન્ટ તરીકે પ્રતિનિયુક્તિ પર આઈટીબીપીમાં સેવાઓ આપી હતી.