અમરેલી : સાવરકુંડલા મામલતદાર કચેરીમાં હલ્કી ગુણવતા વાળો રસ્તો બનતો હોવાના જાગૃત નાગરિકના આક્ષેપથી ખળભળાટ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી…