સુરત : પાકિસ્તાનની ISIને ભારતીય સેનાના સંવેદનશીલ દસ્તાવેજોની લિંક મોકલનાર યુવક ઝડપાયો…
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.