અમરેલી: સાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડામાં સૂતા લોકો પર ચડી જતા 8ના મોત, 4થી વધુ ગંભીર
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે.