Featured સુરત : ડુપ્લીકેટ ચાવી બનાવી તસ્કરોએ દુકાનમાંથી લેપટોપ, કેમેરો અને હાર્ડ ડિસ્કની ચોરી કરી. Jan 27, 2022 1 min read સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગરની એક દુકાનમાંથી સરસામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે