🔴 Breaking
સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  સૌરવ દાસે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યોભરૂચ : ગ્વાલિયરથી માઁ નર્મદાની અત્યંત કઠિન 3500 કિમી લાંબી ‘દંડવત પરિક્રમા’ કરનાર બાબા બાલકદાસનું સ્વાગત કરાયું…અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનાં 159 વાહનોની હરાજી, પોલીસ વિભાગને કુલ રૂ. 5.87 લાખની આવકભરૂચ : આમોદમાં રૂ. 66 કરોડના ખર્ચે બનેલો દેણવા-ડોલીયા બ્રિજ વાહનચાલકો-સ્થાનિકોની સુખ-સુવિધા માટે ખુલ્લો મુકાયો…જૂનાગઢ : જેતપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, લસ્સીમાં ઘેનની ગોળી આપી યુવકને ભાદર નદીના બ્રિજ પરથી ફેંક્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ 175 હોટેલોને નોટિસભાવનગર જેલમાં બંધ પથુભા ગોહિલના મોતનો મામલો ગરમાયો, ન્યાયની માંગ સાથે પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર..!પોરબંદર : વન વિભાગના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય સિંહોના સંરક્ષણની સાથે ઈકો-ટૂરિઝમનું નવું કેન્દ્ર બન્યું  

Tag: <span>Society</span>

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર આકાંક્ષા નગરીમાં ઝેરી પ્રજાતિના કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયુ

Oct 21, 2025 1 min read

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ…

ભરૂચ: નંદેલાવની મલ્હાર ગ્રીન સીટી સોસા.ના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ કલેકટરને કરી રજુઆત, છેતરપીંડીના આક્ષેપ

Oct 16, 2025 1 min read

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના…

ભરૂચ: શ્રીનાથજી સોસાયટી યોગ સંવાદ સાથે સ્વરછતા અભિયાનનું આયોજન કરાયુ

Sep 28, 2025 1 min read

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલિ ડોગરાના યોગ ક્લાસ શ્રીનાથજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ…

ભરૂચ: નંદેલાવમાં આવેલ મલ્હાર ગ્રીન સીટી સોસા.ના રહીશોનો વિરોધ, બિલ્ડરની મનમાનીના આક્ષેપ

Sep 7, 2025 1 min read

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર…

ભરૂચ: DGVCLના સ્માર્ટ મીટરનો વિવાદ યથાવત, લીંક રોડ પર વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવો

Jul 29, 2025 1 min read

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં…

ભરૂચ: બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

Jun 30, 2025 1 min read

ભરૂચ બાયપાસ રોડની  સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભરૂચ…

અમરેલી : સાવરકુંડલાની બુદ્ધવિહારમાં કાદવ ગોલીને શાળાએ જવા મજબુર બન્યા બાળકો,રસ્તાથી વંચિત રહીશોનો તંત્ર સામે આક્રોશ

Jun 29, 2025 1 min read

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર…

ભરૂચ: અંબિકા નગરના મકાનમાં તસ્કરો ઇન્ટરલોક ન તોડી શકતા વિલા મોઢે પરત ફર્યા, સમગ્ર કરતુત CCTV કેમેરામાં કેદ

Jun 21, 2025 1 min read

ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં…

અંકલેશ્વર : પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન, DGVCLની ઓફિસમાં કરાઈ રજુઆત

Jun 16, 2025 1 min read

અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા…

ભરૂચ: પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું નવનિર્માણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

May 16, 2025 1 min read

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય…