ગીર સોમનાથ : સુરત જેવી હીંચકારી ઘટનાને અંજામ આપવા યુવકે યુવતીને માર્યા છરીના ઘા, યુવકની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક માથાભારે યુવકે યુવતીના ઘરમાં પ્રવેશ કરી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.