ગુજરાત સુરત : ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ, સોસાયટીમાં હથિયારો સાથે ઘુસી વાહનોમાં કરી તોડફોડ Jul 4, 2021 1 min read સુરતમાં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહયાં હોવાથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે.