સુરત : બારડોલી અને સુરતના બંગલાઓમાં કરાયું છે સાત પોર્ન ફીલ્મનું શુટિંગ
સુરતના તન્વીર હાશમીએ બનાવી હતી ફિલ્મો, 50 સભ્યોનું યુનિટ સુરત ખાતે જ રહેતું હતું.
સુરતના તન્વીર હાશમીએ બનાવી હતી ફિલ્મો, 50 સભ્યોનું યુનિટ સુરત ખાતે જ રહેતું હતું.
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે,
સુરતમાં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહયાં હોવાથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે.
વરાછા કમાલપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને તેમના પુત્રવધૂના ત્રાસથી વરાછા પોલીસે ઉગારી માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે
કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પાર્ટી ફંડના નામે કોન્ટ્રાકટરો પાસે ઉઘરાણું થતાં હોવાના આક્ષેપ.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જર્જરીત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.
તરસાડી નગરજનો દ્વારા દેસી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ…
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા તેની સીધી અસર હવે આમ જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા…
સુરતમાં ડ્રગ્સના રવાડે ચઢી ગયેલો યુવાન 1.56 લાખ રૂપિયાની કિમંતના ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાય ગયો છે