સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું મોત, બસના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ…
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.