🔴 Breaking
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડબોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયુંભરૂચ: વાલિયાના ભીલોડ ગામે શાળાના ચાર નવા ઓરડા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયુરાશિ ભવિષ્ય 08 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડબોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયુંભરૂચ: વાલિયાના ભીલોડ ગામે શાળાના ચાર નવા ઓરડા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયુરાશિ ભવિષ્ય 08 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

Tag: <span>Unseasonal rain</span>

સુરત : કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયું નુકશાન,ખેડૂત આગેવાને સીએમને પત્ર લખી ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી માંગ

Jun 9, 2025 1 min read

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો…

ભરૂચ: જંબુસર પંથકના વાતાવરણમાં ફરી પલટો, કમોસમી વરસાદ વરસ્યો !

Jun 4, 2025 1 min read

ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય…

ભરૂચ: ફરીએકવાર ભારે પવન સાથે કમોસમી વરસાદ, અંકલેશ્વર-હાંસોટમાં 1-1 ઇંચ વરસાદ

May 27, 2025 1 min read

ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું…

જૂનાગઢ : કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાગ્રસ્ત,ઉનાળુ પાકને ભારે નુકસાનથી ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર

May 23, 2025 1 min read

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન…

ભરૂચ: કમોસમી વરસાદમા રેલવે ગોદી વિસ્તારમાં પથરાયેલ મીઠું ધોવાયું, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી !

May 21, 2025 1 min read

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના…

ભરૂચ: નૈઋત્યના ચોમાસાના આગમન પૂર્વે જ વરસાદી માહોલ, અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

May 21, 2025 1 min read

ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી…

ભરૂચ: મીની વાવાઝોડા અને માવઠાના કારણે 1750 હેકટરમાં ખેતીના ઉભા પાકને નુક્શાનીનો સર્વે, સરકાર દ્વારા સહાયની કરાશે જાહેરાત

May 13, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો…

વલસાડ : કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-બાગાયત પાકને મોટું નુકશાન, સરકાર દ્વારા સર્વે શરૂ કરાયો…

May 12, 2025 1 min read

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર…

સૌરાષ્ટ્રમાં વરસાદની ધબધબાટી,દોઢથી અઢી ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો

May 12, 2025 1 min read

રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો…

જુનાગઢ : કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું આવતા ખેતી-પાકોનું નુકશાન, ખેડૂતોને આવ્યો માથે ઓઢીને રોવાનો વારો…

May 11, 2025 1 min read

કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. તલ, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે…