🔴 Breaking
દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…

Tag: <span>Vapi</span>

વલસાડ: વાપી GST ભવનમાં ACBનો સપાટો, CGSTનો ઇન્સ્પેકટર રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Nov 27, 2024 1 min read

લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો…

વલસાડ : વાપીના ડુંગરા ગામે પાલિકાની પાણીની ટાંકીમાં બાળક પડી જતાં મોતને ભેટ્યો, પોલીસે તપાસ હાથ ધરી…

Nov 10, 2024 1 min read

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકીમાં એક બાળક પડી જતા દોડધામ મચી જવા પામી…

વલસાડ : વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં ACBનો સપાટો

Sep 9, 2024 1 min read

ગુજરાત | Featured | સમાચાર,વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ…

વલસાડ :વાપીમાં ખાડીના પાણીમાં ફસાયેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરતા જીવદયા સંસ્થાના યુવાનો

Aug 29, 2024 1 min read

વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ…

વલસાડ : ચપ્પુની અણીએ વાપીમાં મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટ

Jul 4, 2024 1 min read

વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતી ગુજરાત, સમાચાર,…

“માવઠું” : ગિરિમથક સાપુતારા સહીત ડાંગ અને વલસાડ-વાપીમાં ખાબક્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..!

Mar 29, 2024 1 min read

સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ…

વલસાડ: વાપીના પીપરિયા પાસેથી એક ઈસમને નકલી હથિયારના પરવાના સાથે પોલીસની ટીમે ઝડપી લીધો

Mar 13, 2024 1 min read

આરોપી પાસેથી કિં.રૂ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હથિયારના નકલી પરવા બનાવતું રેકેટનો પર્દાફાશ થયો

વલસાડ : વાપીમાં પાન-મસાલાના સપ્લાયર પાસેથી રૂ. 60 હજારની ગુપ્ત ચોરી, ઘટના CCTVમાં કેદ

Dec 14, 2023 1 min read

વાપીમાં પાન-મસાલાના સપ્લાયરની નજર ચૂકવી રૂ. 60 હજારની ચોરી કરનાર અજાણ્યા યુવકો CCTV કેમેરામાં કેદ થયા હતા.

વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી

Oct 31, 2023 1 min read

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે