સાબરકાંઠા : પ્રાંતિજના મધ્યમાંથી પસાર થતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, લોકોને હાલાકી…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.