🔴 Breaking
દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…

Tag: <span>wall</span>

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

Jun 19, 2025 1 min read

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની…

ભરૂચ : કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીએ ખેતરમાં દીવાલ બનાવી માર્ગ બંધ કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..!

May 15, 2025 1 min read

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના…

વલસાડ: મોગરાવાડીમાં ભારે  વરસાદને કારણે દીવાલ ધરાશાયી,બે કાર અને ત્રણ બાઇકને નુકસાન

Jul 22, 2024 1 min read

વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી…

અંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી !

Jul 22, 2024 1 min read

ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની…

વડોદરા : શાળામાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થીને ઈજા

Jul 19, 2024 1 min read

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી…

અમરેલી : જાફરાબાદના ગીરીરાજ ચોકમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ…

Mar 26, 2024 1 min read

અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.

ભરૂચ : જંબુસરના કાવા ગામના વણકરવાસમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી…

Mar 17, 2024 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી.

વડોદરા : સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી વચ્ચે ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી, તંત્રની કામગીરી સામે સવાલ..!

Feb 21, 2024 1 min read

વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી…