🔴 Breaking
દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધજાજી ઉત્સવ માટે ₹2,500 ફીએશિયાનું સૌથી મોટું સુરેન્દ્રનગર-ઢાંકી વોટર પંપિંગ સ્ટેશન, કરોડો લિટર નર્મદાનું પાણી પંપ કરી સૌરાષ્ટ્ર-કચ્છની તરસ છીપાવી…સુરત : આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 4 સાગરીતોની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી, રૂ. 5.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદાહોદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિદિવસીય મુલાકાત અને કડક નિર્દેશો બાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું…અંકલેશ્વર : ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોચી, બી’ ડિવિઝન પોલીસે 6 લોકોની ધરપકડ કરી…‘તેરા તુજકો અર્પણ’ : અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 15 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા…ભરૂચ : કારતક સુદ એકાદશી ‘તુલસી વિવાહ’ પ્રસંગની શહેરભરના દેવાલયોમાં ભવ્ય ઉજવણી કરાય…નર્મદા : ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાય…

Tag: <span>Water Flood</span>

અમરેલી : કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજી, પાણીના પ્રવાહમાં ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યૂ, ખેતી નુકશાન સામે વળતરની માંગ

Oct 27, 2025 1 min read

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ…

“LIVE” રેસક્યું..! : ભાવનગરના નશીતપુર અને બનાસકાંઠાના અમીરગઢ નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા…

Sep 7, 2025 1 min read

રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર…

કુદરતી આફત સામે માનવી લાચાર : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન, ​​કાશ્મીરથી પંજાબ સુધી પાણી પાણી

Aug 31, 2025 1 min read

દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને…

ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું, સ્ટેટ હાઇવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત

Aug 29, 2025 1 min read

ભરૂચના વાલીયા થી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર રહેલી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા…

અંકલેશ્વર: દઢાલ ગામે અમરાવતી નદીના ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબુર !

Jul 29, 2025 1 min read

અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના…

અમરેલી : ચોમાસા અને ગટરના ગંદા પાણીમાં ફુલ અર્પણ કરી લીલીયાના સ્થાનિકોનો અનોખો વિરોધ, ગ્રામ પંચાયતની બેદરકારીનો કર્યો આક્ષેપ…

Jul 5, 2025 1 min read

અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો.…

અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા…

Jun 19, 2025 1 min read

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ…

અંકલેશ્વર-વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા, ઘસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ

Jun 19, 2025 1 min read

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન…

તોફાન અને વરસાદનો કહેર: દિલ્હી-મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, યુપીમાં ભારે વરસાદ ચાલુ, હિમાચલમાં વાદળ ફાટ્યું

May 25, 2025 1 min read

દિલ્હી NCR સહિત હરિયાણા, યુપીમાં ભારે વરસાદ, તોફાન અને ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ 40-60…

સુરત : કેનાલમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં, પૂર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને થયું નુકસાન

Mar 5, 2025 1 min read

સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા…