🔴 Breaking
દાહોદ : ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો…સુરત : ભાજપમાં ‘તોડકાંડ’નો વિવાદ,19 લાખના સેટલમેન્ટની વાયરલ ચેટથી ખળભળાટભરૂચ : નેત્રંગ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે મહિલા સંમેલન યોજાયું…અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એએમઆર જાગૃતિ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાયભરૂચ : આમોદ નગરમાં સ્વચ્છતાના ધજાગરા, જાહેર માર્ગ પર કચરાના ઢગલાથી રહીશો ત્રસ્ત..!સાબરકાંઠા : મોંઘાદાટ બિયારણ’ને પાણીની અછતથી લાચાર ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા..!ગુજરાત ભાજપમાં સત્તાનો સંઘર્ષ,ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ સામસામેઅંકલેશ્વર: ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી નિમિત્તે  મહિલા સંમેલન યોજાયુંદાહોદ : ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો…સુરત : ભાજપમાં ‘તોડકાંડ’નો વિવાદ,19 લાખના સેટલમેન્ટની વાયરલ ચેટથી ખળભળાટભરૂચ : નેત્રંગ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે મહિલા સંમેલન યોજાયું…અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એએમઆર જાગૃતિ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાયભરૂચ : આમોદ નગરમાં સ્વચ્છતાના ધજાગરા, જાહેર માર્ગ પર કચરાના ઢગલાથી રહીશો ત્રસ્ત..!સાબરકાંઠા : મોંઘાદાટ બિયારણ’ને પાણીની અછતથી લાચાર ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા..!ગુજરાત ભાજપમાં સત્તાનો સંઘર્ષ,ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ સામસામેઅંકલેશ્વર: ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી નિમિત્તે  મહિલા સંમેલન યોજાયું

Tag: <span>weapons</span>

ભરૂચ: નબીપુર પોલીસ સ્ટેશનમાં એકતા દિવસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજાયું, શાળાના બાળકોએ લીધો લાભ

Oct 30, 2026 1 min read

ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોલિસ સ્ટાફને ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.…

ભરૂચ પોલીસ દ્વારા પ્રથમ વખત શસ્ત્રો અને પોલીસ સાધનોનું તા.24 ઓક્ટોબરથી ત્રી દિવસીય  પ્રદર્શન યોજાશે, નાગરિકોને લાભ લેવા અનુરોધ

Oct 22, 2026 1 min read

ભરૂચ પોલીસ દ્વારા પોલીસની કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં શસ્ત્રો અને વિવિધ પોલીસ સાધનો અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી શસ્ત્રો…

અંકલેશ્વર: નાગાલેન્ડના હથિયારના પરવાનાના આધારે બેંકમાં હથિયાર સાથે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

Jan 3, 2026 1 min read

અંકલેશ્વર યુનિયન બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરીટી ગાર્ડને ભરૂચ એસ.ઓ.જી. પોલીસે બિનઅધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં…

ગીર સોમનાથ SOGનું મેગા કોમ્બિંગ ઓપરેશન, દરગાહમાંથી કુહાડી-તલવાર સહિતના હથિયારો મળ્યા

Nov 16, 2025 1 min read

SOGની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેમને આ ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારોનો…

છત્તીસગઢ: બીજાપુરમાં ઝડપી કાર્યવાહી ચાલુ, 7 માઓવાદીઓના મૃતદેહ અને શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો

Jun 7, 2025 1 min read

રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 7 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આમાંથી…

અમદાવાદ : બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને ATSએ દબોચી,108 લોકોએ લીધો વેપન્સનો પરવાનો

Apr 9, 2025 1 min read

ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વહેંચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.અને ATSની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. વિવિધ એજન્સીઓ…

પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ, હથિયારો અને ભીડ,નાગપુર હિંસા સંબંધિત આ પ્રશ્નોના જવાબો શોધી રહી છે પોલીસ

Mar 18, 2025 1 min read

નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબ વિવાદ બદ્દલ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.…

જુનાગઢ : જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર અ’સામાજિક તત્વની પોલીસે કરી ફિલ્મી ઢબે ધરપકડ…

Dec 7, 2024 1 min read

જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

અંકલેશ્વર: હથિયારો સાથે પ્રદર્શન કરતા ઇસમોને દબોચી લેતી પોલીસ, વિડીયો થયો હતો વાયરલ

Nov 5, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.…

ગીર સોમનાથ : ધનતેરસે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું વેરાવળ ફોટોગ્રાફર એસોસિએશને કર્યું પૂજન…

Nov 10, 2023 1 min read

ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.