🔴 Breaking
અંકલેશ્વર: GIDCમાં સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાય, 11 ઢોર પાંજરે પુરાયાઅંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: GIDCમાં સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાય, 11 ઢોર પાંજરે પુરાયાઅંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Tag: <span>આપઘાત કેસ</span>

સુરત : સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત, પોલીસે તપાસ આરંભી…

May 16, 2026 1 min read

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા…

ભરૂચ: ઝઘડિયામાં પરણિત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

Apr 14, 2026 1 min read

ભરૂચના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી…

સુરત : આત્મીય સંસ્કારધામમાં બે વિદ્યાર્થીનીઓના રહસ્યમય મોતથી ચકચાર, આપઘાત માટે ઓનલાઇન કર્યું હતું સર્ચ!

Mar 7, 2026 1 min read

સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી…

સુરત : બાળકને ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાએ પણ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર…

Feb 13, 2026 1 min read

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં માસૂમ બાળકને ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી…

સુરત : પાટીદાર મહિલાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ સહિત પાંચની ધરપકડ કરતી પોલીસ

Feb 7, 2026 1 min read

સુરતના વરાછામાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી જીવન…

સુરત : ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી…

Jan 2, 2026 1 min read

સુરતના ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના…

અંકલેશ્વર: GIDCની શ્રી રામ મેટલ કંપનીમાં યુવાને ગળેફાંસો લગાવી કર્યો આપઘાત, અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ

Dec 1, 2025 1 min read

શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ…

સુરત : લિંબાયત પોલીસ મથકના ચોથા માળેથી ઝંપલાવી ફરિયાદી યુવકે આપઘાત કરી લેતા ચકચાર..!

Nov 24, 2025 1 min read

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ…

SIRની કામગીરીથી કંટાળી કોડીનારના શિક્ષકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

Nov 21, 2025 1 min read

કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ SIRની કામગીરીથી કંટાળી આત્મહત્યા કરી…

ભરૂચ:નંદેલાવ રોડ પર રેલવે કંપાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર

Oct 13, 2025 1 min read

નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે…