અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન, ભાવિક ભક્તો લઇ રહ્યા છે લાભ
અંકલેશ્વર રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં…
