🔴 Breaking
ભરૂચ : પ્રાચીન ઇતિહાસ-પુરાતત્વીય સમૃદ્ધિથી નવજીવન શાળા વિદ્યાર્થીઓને પરિચિત કરાયા, CSMVS દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમ યોજાયો…ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાતનર્મદા : ફિલ્મી ઢબે પીછો કરી તિલકવાડા પોલીસે 2 કાર સાથે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો…ભરૂચ : વાલિયા તાલુકામાં ભારે વરસાદથી શિલુડી ગામ જળબંબાકાર, મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી…ભરૂચ : આમોદમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પાલિકા પ્રમુખે સ્થળ નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : સ્વર્ણિમ લેક-વ્યુ પાર્કની દીવાલ ધરાશાયી થતાં વિપક્ષ સભ્યએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, પાલિકા પ્રમુખે તપાસના આદેશ આપ્યા…ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદઅમરનાથ યાત્રાનો  મહાદેવના જય ઘોષ સાથે શરૂઆત,પ્રથમ દિવસે 9 હજાર યાત્રાળુઓ દર્શન કરશેભરૂચ : પ્રાચીન ઇતિહાસ-પુરાતત્વીય સમૃદ્ધિથી નવજીવન શાળા વિદ્યાર્થીઓને પરિચિત કરાયા, CSMVS દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમ યોજાયો…ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાતનર્મદા : ફિલ્મી ઢબે પીછો કરી તિલકવાડા પોલીસે 2 કાર સાથે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો…ભરૂચ : વાલિયા તાલુકામાં ભારે વરસાદથી શિલુડી ગામ જળબંબાકાર, મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી…ભરૂચ : આમોદમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પાલિકા પ્રમુખે સ્થળ નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : સ્વર્ણિમ લેક-વ્યુ પાર્કની દીવાલ ધરાશાયી થતાં વિપક્ષ સભ્યએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, પાલિકા પ્રમુખે તપાસના આદેશ આપ્યા…ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદઅમરનાથ યાત્રાનો  મહાદેવના જય ઘોષ સાથે શરૂઆત,પ્રથમ દિવસે 9 હજાર યાત્રાળુઓ દર્શન કરશે
Featured

સુરેન્દ્રનગર: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગુજરાત | Featured | સમાચાર, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરેન્દ્રનગર  થાન શહેરી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરેન્દ્રનગર  થાન શહેરી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો હતો.
થાન શહેરના અલગ અલગ ત્રણ  વિસ્તારોમાંથી ઇંગ્લિશ દારૂની ૨૬૬ બોટલો કિંમત રૂ.૯૬૬૦૦, મોબાઈલ, રોકડ અને બાઈક સહિત ફૂલ રૂ.૧.૪૩ લાખના મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો.થાન ખાતે રહેતા યશપાલસિંહ ઝાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમે રેઇડ કરતા ચકચાર મચી જવા પામી છે.