🔴 Breaking
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ,56,717 બાળકોને રસી પીવડાવવાનો લક્ષ્યાંકભરૂચના આમોદના નાહિયેર બૂવા રોડ પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, રોધ ગામના બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્તઅંકલેશ્વર : સારંગપુરની રોશની સોસાયટીમાં ગેસ લાઈનમાં આગ લાગતા નાસભાગ મચી અંકલેશ્વર વિપ્ર ગ્લોબલ એલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હ્યુમન રિસોર્સ ક્ષેત્રના અગ્રણીઓની બેઠક યોજાઈઅંકલેશ્વર : જુના નેશનલ હાઇવે-8 પર ટ્રેલરની અડફેટે સાઈકલ સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોતભરૂચ : નર્મદા તટે ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ,104મા કબીરવડ સંત સમાગમ મેળાનો ભક્તિસભર પ્રારંભભરૂચ : સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના યશસ્વી 30 વર્ષ પૂર્ણ,સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયોભરૂચ : પિંક રોટાથોનના માધ્યમથી સ્તન કેન્સર સામે જાગૃતિ અને સમયસર નિદાનનો સંદેશનર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ,56,717 બાળકોને રસી પીવડાવવાનો લક્ષ્યાંકભરૂચના આમોદના નાહિયેર બૂવા રોડ પર કાર-બાઈક વચ્ચે અકસ્માત, રોધ ગામના બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્તઅંકલેશ્વર : સારંગપુરની રોશની સોસાયટીમાં ગેસ લાઈનમાં આગ લાગતા નાસભાગ મચી અંકલેશ્વર વિપ્ર ગ્લોબલ એલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હ્યુમન રિસોર્સ ક્ષેત્રના અગ્રણીઓની બેઠક યોજાઈઅંકલેશ્વર : જુના નેશનલ હાઇવે-8 પર ટ્રેલરની અડફેટે સાઈકલ સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોતભરૂચ : નર્મદા તટે ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ,104મા કબીરવડ સંત સમાગમ મેળાનો ભક્તિસભર પ્રારંભભરૂચ : સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના યશસ્વી 30 વર્ષ પૂર્ણ,સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયોભરૂચ : પિંક રોટાથોનના માધ્યમથી સ્તન કેન્સર સામે જાગૃતિ અને સમયસર નિદાનનો સંદેશ
Featured

અમદાવાદ: બોગસ પાસપોર્ટના આધારે એરપોર્ટ પર લંડનથી આવેલ યુવાનની પોલીસે બોગસ પાસપોર્ટ સાથે કરી ધરપકડ

એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક મુસાફરને ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી હતી.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક યુવાનની પોલીસે બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક મુસાફરને ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી હતી. 2018માં ભારતીય પાસપોર્ટ પર પોર્ટુગલ ગયેલો પેસેન્જર ચાર વર્ષ બાદ પોર્ટુગલનો પાસપોર્ટ લઇને લંડનથી પરત આવતા ઇમિગ્રેશન વિભાગે બોગસ પાસપોર્ટ હોવાની શંકાના આધારે સઘન પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી

પોર્ટુગલમાં તેણે કોઇ એજન્ટ મારફતે પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને હવાલે કરી તપાસ માટે એસઓજીને સોંપ્યો હતો.પોરબંદરના બગવાદર તાલુકાના બેરણ ગામના રહેવાસી લખનસી કેશવાલા પાસે 2014થી 2024 સુધીનો ભારતીય પાસપોર્ટ હતો.2018માં તેના પર તે પોર્ટુગલ ગયો હતો. વિદેશમાં એક એજન્ટ પાસે રૂ.18 લાખમાં પોર્ટુગલનો નકલી પાસપોર્ટ બનાવ્યો હતો અને નામ બદલીને લેકમણે મહેન્દ્ર કરી દીધું હતું.

દરમિયાન પોર્ટુગલના પાસપોર્ટ પર તે કોઇ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લંડન પહોંચ્યો હતો. ત્યાંથી તે પ્રસંગ પતાવીને લંડનથી અમદાવાદ આવતા ઝડપાયો હતો. પોર્ટુગલના પાસપોર્ટમાં જન્મસ્થળ પોરબંદર હોવાથી ભાંડો ફૂટ્યો હતો.