ભરૂચઅંકલેશ્વર: ગાર્ડન સીટી રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી.જયારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના જમીઅહ કિલૂમુલ કુરઆન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની પોલીસ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાય જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી By Connect Gujarat Desk 20 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઇન્સ્ટાગ્રામ પર મિત્રની પત્નીને હેરાન કરનાર યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો...... By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં જંગલી પ્રાણીઓના ત્રાસથી 1000 થી વધુ વીઘા જમીન પાક વિહોણી બની ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓ થી બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે તેમ છતાં જંગલી પ્રાણીઓ દ્વારા ખેતરમાં ઉભા પાકનું ભેલાણ કરવામાં આવતા ખેડૂતો માટે ખેતીનો પાક બચાવવો મુશ્કેલરૂપ બની ગયો છે. By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ: સાળંગપુરમાં રીક્ષા ચાલકોની હડતાળ,પોલીસની હેરાનગતિના આક્ષેપ સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે. By Connect Gujarat Desk 18 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડાયા વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે. By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રોંગ સાઈડ પર બસ હંકારી લાવતા ચાલક વિરુદ્ધ GIDC પોલીસની દંડનીય કાર્યવાહી... રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: RSSના રાષ્ટ્રીય પ્રચારક ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ આગેવાનો સાથે કરી બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી. By Connect Gujarat 17 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પુષ્પા ફિલ્મની સ્ટાઇલથી ઐતિહાસિક ગાંધીબાગમાં ચંદનના વૃક્ષની ચોરી,જુઓ શું છે સમગ્ર મામલો પુષ્પા ફિલ્મની સ્ટાઇલથી ઐતિહાસિક ગાંધીબાગમાં ચંદનના 2 વૃક્ષની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 30 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn