ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ ગયા છે. એવામાં હવામાન વિભાગે મે મહિનામાં ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરી છે. જોકેઆ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા ઉભી થઈ છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કેદક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે 3 મે કચ્છબનાસકાંઠાસાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

રવિવારે 4 મેનાં રોજ કચ્છબનાસકાંઠાસાબરકાંઠાપાટણમહેસાણાઅરવલ્લીમહીસાગરદાહોદપંચમહાલવડોદરાછોટા ઉદેપુરદીવગીર-સોમનાથઅમરેલીભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે.

સોમવારે 5 મેનાં રોજ કચ્છબનાસકાંઠાપાટણમહેસાણાઅરવલ્લીમહીસાગરદાહોદપંચમહાલવડોદરાછોટા ઉદેપુરદીવઅમરેલીભાવનગરભરૂચનર્મદાસુરતતાપીવલસાડડાંગનવસારીદમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.