આજે વિશ્વ મહિલા દીવસ
ભરૂચ SP ડો.લીના પાટીલે પાઠવી શુભકામના
મહિલાઓને આગળ આવવા કરી અપીલ
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે શુભકામના પાઠવી મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી
આજે વિશ્વ મહિલા દીવસ
ભરૂચ SP ડો.લીના પાટીલે પાઠવી શુભકામના
મહિલાઓને આગળ આવવા કરી અપીલ
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે શુભકામના પાઠવી મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી