Featured ભરૂચ: અંકલેશ્વર પંથકમાં 1 જ દિવસમાં 2 લોકોના શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા મૃતદેહ,હત્યાની આશંકા Nov 17, 2021 1 min read અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે