🔴 Breaking
IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…

Tag: <span>અંકલેશ્વર</span>

અંકલેશ્વર: SOGએ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ સિલ્વર લીફ હોટેલના મેનેજર વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો

Mar 20, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સંબંધે કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે અંતર્ગત…

અંકલેશ્વર: ભંગારના ગેરકાયદેસર ગોડાઉન પર તંત્રનું બુલડોઝર ફરશે ! પોલીસે સ્ક્રેપ માર્કેટની વિગતો મંગાવી

Mar 20, 2025 1 min read

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માંગી…

અંકલેશ્વર: બાકરોલ ગામે શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ

Mar 20, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસે…

અંકલેશ્વર : આમલાખાડીમાં ઠાલવવામાં આવેલ મૃત માછલીનું બિયારણ બહાર કાઢવામાં આવ્યું

Mar 11, 2025 1 min read

અંકલેશ્વરમાં આમલાખાડીમાં કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા.જેના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ…

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત

Dec 3, 2024 1 min read

કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર…

અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પર લૂંટના મામલામાં ચોંકાવનારો ખુલાસો, સિક્યુરિટી ગાર્ડે જ ચોરી કરી લૂંટનું તરકટ રચ્યું હતુ !

Nov 23, 2024 1 min read

અંકલેશ્વર જુના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર સિક્યુરિટીને બંધક બનાવી રૂપિયા 1.91 લાખની લૂંટ થવાના…

અંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.41 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

Nov 9, 2024 1 min read

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના…

ભરૂચ: અંકલેશ્વરમાં તંત્રએ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના યુથ કોંગ્રેસના આક્ષેપ

Oct 23, 2024 1 min read

આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને  લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી…

અંકલેશ્વર: પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ

Oct 22, 2024 1 min read

અંકલેશ્વર પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં વિદેશી…