Tag: <span>ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એજ્યુકેશન ગ્રુપ</span>

ભરૂચ : ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એજ્યુકેશન ગ્રુપ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરાયા…

Oct 19, 2022 1 min read

નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો માટે ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.