🔴 Breaking
પંચમહાલ : કંકુથાંભલા ગામે ખેતરમાંથી ગાંજાના 502 છોડ મળી આવ્યા, રૂ. 4.62 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડભરૂચ : લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાય, LJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાન રહ્યા ઉપસ્થિત…ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે રિક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજો ઝડપાયો,રૂ. 4.83 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ‘સેવાદૂત અભિયાન’ અંતર્ગત દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાય, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા…અંકલેશ્વર: SOGએ પોસડોડા અને અફીણના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ. 2.93 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ : જુના તવરા ગામે નવનિર્માણ પામેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…અંકલેશ્વર: ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો, ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં સરસ્વતી સાધના સાયકલ યોજનાનું વિતરણ 23 વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈપંચમહાલ : કંકુથાંભલા ગામે ખેતરમાંથી ગાંજાના 502 છોડ મળી આવ્યા, રૂ. 4.62 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડભરૂચ : લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાય, LJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાન રહ્યા ઉપસ્થિત…ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે રિક્ષામાંથી 9 કિલોથી વધુ ગાંજો ઝડપાયો,રૂ. 4.83 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ‘સેવાદૂત અભિયાન’ અંતર્ગત દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાય, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા…અંકલેશ્વર: SOGએ પોસડોડા અને અફીણના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ. 2.93 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ : જુના તવરા ગામે નવનિર્માણ પામેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…અંકલેશ્વર: ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો, ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં સરસ્વતી સાધના સાયકલ યોજનાનું વિતરણ 23 વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ

Tag: <span>જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ</span>

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે AI ટેકનોલોજીથી સજ્જ અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું…

Sep 9, 2025 1 min read

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે AIથી સજ્જ અટલ ટિંકરિંગ લેબના આજરોજ ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય…

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

Jul 27, 2025 1 min read

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું…

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું બોર્ડ પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ,શાળા પરિવારે પાઠવી શુભેચ્છા

May 16, 2025 1 min read

બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તેમજ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓએ કનેક્ટ ગુજરાતના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી…

ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન

Feb 14, 2025 1 min read

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તા. 14 ફેબ્રુઆરી-2025ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની…

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજનનું કરાયું આયોજન

Feb 2, 2025 1 min read

વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવન તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની…

અંકલેશ્વર: કોસમડી નજીક આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

Oct 5, 2024 1 min read

પ્રદર્શનમાં ૧૯૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને…

ભરૂચ : ભારત વિકાસ પરિષદની સભ્ય બહેનો અને જય અંબે સ્કૂલની શિક્ષિકાઓએ પોલીસકર્મીઓના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું

Aug 11, 2024 1 min read

ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સહિત 30થી વધુ પોલીસકર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી…

ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા છાશનું કરાયુ વિતરણ

May 3, 2024 1 min read

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમ વાળુ કામ કરતા હોય છે

ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા હિરલબેન વસાવાને શિક્ષણાઅધિકારીના હસ્તે શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત

Feb 1, 2024 1 min read

“આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પ્રશ્નો અને ચિંતા દૂર કરવા માટે કાઉન્સેલિંગ કાર્ય થઈ…

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો…

Dec 28, 2023 1 min read

સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી