સુરત : પાણીના વેડફાટ સામે અલથાણના સ્થાનિકોએ કર્યો “સદુપયોગ”, જુઓ ક્યાં લગાવી કતારો..!
સુરત શહેરના અલથાણ જળ વિતરણ મથક કેમ્પસમાં મનપાની 1 હજાર એમએમની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું
સુરત શહેરના અલથાણ જળ વિતરણ મથક કેમ્પસમાં મનપાની 1 હજાર એમએમની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું
લીકેજના કારણે આવનાર સમય કપરો બનશે તેમ છતાં પાલિકા ગંભીરતાને ધ્યાન લઇ શકી નથી