Featured ભાવનગર: સ્થાપનને 299 વર્ષ પૂર્ણ, આયોજિત ત્રીદિવસીય કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ May 3, 2022 1 min read ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.