ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કોંગી સાંસદ અધિર રંજન ચૌધરીએ અપમાન કરતાં જંબુસર તાલુકા ભાજપમાં રોષ…
કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે