🔴 Breaking
ગાંધીનગર :  અનાજ વિતરણમાં વચેટિયાઓ આઉટ, કમાન્ડ સેન્ટરથી 17 હજાર રેશન દુકાનો પર સીધો પહેરોઅમદાવાદ : આરોગ્ય માટે AMCનો મોટો નિર્ણય, 11 હજારથી વધુ રેસ્ટોરન્ટના રસોડામાં CCTV કેમેરા લગાવવા તાકીદગાઝિયાબાદમાં પોલીસ ભરતી દોડ પડકારરૂપ બની, મંગળવારે 2 ઉમેદવારોના મોત બાદ બુધવારે 12 ઉમેદવારો બેભાન થયા..!ભરૂચ : અપૂરતા વરસાદ બાદ સિંચાઈનું પાણી મળતા જંબુસર-આમોદના ખેડૂતોમાં ખુશીનો માહોલ, ધારાસભ્ય-મુખ્યમંત્રીનો આભાર માન્યો…ભાવનગર : ચિત્રા મફતનગરમાં ઘરમાં જ થતું હતું ગાંજાનું વાવેતર, પોલીસે દરોડો પાડી 12 છોડ કર્યા જપ્તવલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાગાંધીનગર :  અનાજ વિતરણમાં વચેટિયાઓ આઉટ, કમાન્ડ સેન્ટરથી 17 હજાર રેશન દુકાનો પર સીધો પહેરોઅમદાવાદ : આરોગ્ય માટે AMCનો મોટો નિર્ણય, 11 હજારથી વધુ રેસ્ટોરન્ટના રસોડામાં CCTV કેમેરા લગાવવા તાકીદગાઝિયાબાદમાં પોલીસ ભરતી દોડ પડકારરૂપ બની, મંગળવારે 2 ઉમેદવારોના મોત બાદ બુધવારે 12 ઉમેદવારો બેભાન થયા..!ભરૂચ : અપૂરતા વરસાદ બાદ સિંચાઈનું પાણી મળતા જંબુસર-આમોદના ખેડૂતોમાં ખુશીનો માહોલ, ધારાસભ્ય-મુખ્યમંત્રીનો આભાર માન્યો…ભાવનગર : ચિત્રા મફતનગરમાં ઘરમાં જ થતું હતું ગાંજાનું વાવેતર, પોલીસે દરોડો પાડી 12 છોડ કર્યા જપ્તવલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયા

Tag: <span>Amod police</span>

ભરૂચ: આમોદ પોલીસે યુવતીને હેરાન કરી શારીરિક સંબંધ માટે દબાણ કરવાના મામલામાં 3 આરોપીઓની કરી ધરપકડ

Aug 15, 2026 1 min read

ભરૂચના આમોદ તાલુકાના એક ગામની યુવતીને હેરાન કરી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાના તેમજ જાનથી મારી નાખવાની…

ભરૂચ: આમોદના નાહીયેરમાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં રૂ.31 લાખની છેતરપિંડી, 2 કોન્ટ્રાકટરની અમદાવાદથી ધરપકડ

Aug 14, 2026 1 min read

ભરૂચના આમોદનો બનાવ નાહીયેરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ કામમાં કરવામાં આવી છેતરપિંડી રૂ.31 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ 2 કોન્ટ્રાકટરની…

ભરૂચ: ગણેશ મહોત્સવ અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાને રાખી હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Aug 27, 2025 1 min read

ગણેશ મહોત્સવ અને ઇદ-એ-મિલાદનો તહેવાર કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું…

ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

Aug 5, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકે આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ભાઈ - બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી…

ભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ

Dec 24, 2024 1 min read

વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ…

ભરૂચ:નિર્ભયા કાંડ બાદ હેવાનીયતની વધુ એક ઘટના, આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ

Dec 24, 2024 1 min read

આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના નરાધમે તારીખ 15 અને…

ભરૂચ: આમોદ પોલીસ પર હુમલો કરનાર 3 માસથી ફરાર આરોપીની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Dec 20, 2024 1 min read

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર  વી.યુ.ગડરીયા દ્વારા  નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા…

ભરૂચ: આમોદ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગના ઈસમ પાસેથી શંકાસ્પદ રૂ.4.44 લાખ જપ્ત કર્યા

Dec 10, 2024 1 min read

આમોદ તાલુકા પંચાયત પાસે આવેલ નવી નગરીમા રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીંગર ગેંગના ઈસમને ચેક કરતા તેની પાસેથી…

ભરૂચ: પોલીસે ડોગની મદદથી રૂ.3.58 લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Nov 28, 2024 1 min read

ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી - મુંબઇ એકસપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂ.3.58 લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી…

ભરૂચ: આમોદ પોલીસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારી કરી આતંક મચાવનાર 4 આરોપીની ધરપકડ

Sep 2, 2024 1 min read

અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ…