🔴 Breaking
અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધઅંકલેશ્વર : ઉદ્યોગનગર ફાટક નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનો પગ કપાયો..!અંકલેશ્વર: આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, વિવિધ પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુંનર્મદા : રાજપીપળા કમલમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાય…અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધઅંકલેશ્વર : ઉદ્યોગનગર ફાટક નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનો પગ કપાયો..!અંકલેશ્વર: આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, વિવિધ પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુંનર્મદા : રાજપીપળા કમલમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાય…

Tag: <span>Ankleshwar GPCB</span>

અંકલેશ્વર : ઉછાલી ગામ નજીક ઉભેર ખાડીમાં અસંખ્ય માછલાંના મોત, GPCBના અધિકારીઓ દોડતા થયા…

Jul 29, 2025 1 min read

અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ઉભેર ખાડીમાં અસંખ્ય જળશૃષ્ટિનો નાશ થતાં પ્રકૃતિ સુરક્ષા મંડળ તેમજ જાગૃત નાગરિકો દ્વારા GPCBને જાણ…

અંકલેશ્વર: જુના દીવા ગામના તળાવમાં સેંકડો માછલીના મોત, આમલાખાડીનું પાણી ભળ્યુ હોવાના આક્ષેપ

Jul 8, 2025 1 min read

અંકલેશ્વરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં…

અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત

Jun 17, 2025 1 min read

વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત…

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

May 21, 2025 1 min read

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં…

અંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ

Feb 19, 2025 1 min read

નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી…

અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનામાં કંપનીને ક્લોઝર ફટકારતું જીપીસીબી

Feb 19, 2025 1 min read

હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને…

અંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત

Nov 21, 2024 1 min read

ટેમ્પા ચાલક પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે…

અંકલેશ્વરમાં વરસાદી માહોલમાં પુનઃ એકવાર કૃત્રિમ ધુમ્મસનું વાતાવરણ

Sep 26, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી માહોલ જામતા ઉદ્યોગોની ચીમની માંથી નીકળતો ધુમાડો ભળવાના કારણે ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતું.…

અંકલેશ્વર : પાનોલી GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું, GPCBએ તપાસ આદરી..

May 7, 2022 1 min read

નોટિફાઇડ ઓથોરિટીના સિક્યુરિટીની ગાડી પસાર થતી હોય જેથી તેઓએ આ ટેન્કરને પાણી ખાલી કરતી વેળા ઝડપી પાડ્યું હતું.

“GPCBનું ઓપરેશન શુધ્ધિકરણ” કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓની હવે ખેર નહીં..

Jan 13, 2022 1 min read

કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારીઓ જીપીસીબીએ આદરી છે.