ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા…
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ,…