વડોદરા : 17 વર્ષીય વિદ્યાર્થીએ ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે ‘ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ’ વિકસાવી
વડોદરાના 17 વર્ષીય વિદ્યાર્થી જૈનિલ ચાંપાનેરિયાએ ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે ક્રાંતિકારી 'ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ' (ALCAS) વિકસાવી ગુજરાત…
