ગુજરાત ભરૂચ: ઝઘડિયાના ભાલોદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 63 હજારના માલમત્તાની કરી ચોરી Aug 29, 2021 1 min read તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂ. 63 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ