અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા
ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો