ભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
ભરૂચ રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી રેલવે SOG અને નાર્કોટિક્સ વીંગે 5.877 કિલો ગાંજો બિનવારસી હાલતમાં કબ્જે કર્યો…