🔴 Breaking
PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયુંPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું

Tag: <span>case</span>

જુનાગઢ : કથિત તોડકાંડ મામલે ATSની કાર્યવાહી, આરોપી તરલ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ કરાયો…

Feb 3, 2024 1 min read

જુનાગઢના કથિત તોડકાંડ કેસ મામલે ATS દ્વારા આરોપી તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં…

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..!

Jan 16, 2024 1 min read

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા…

બિલકિસના દોષિતોને ફરીથી જેલમાં ધકેલાશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો..!

Jan 8, 2024 1 min read

ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર મોટો…

દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત..!

Jan 4, 2024 1 min read

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 760 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડ-19ને કારણે…

ભરૂચ:ઝાડેશ્વરમાં વૃદ્ધાને બંધક બનાવી 50 હજારથી વધુની લૂંટના મામલામાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Nov 22, 2023 1 min read

એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર…

સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

Nov 11, 2023 1 min read

સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી…

હવે, અંકલેશ્વરમાં રખડતાં ઢોરનો હુમલો પશુપાલકોને ખવડાવી શકે છે પોલીસ સ્ટેશન ધક્કા..!

Nov 8, 2023 1 min read

રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા…

સુરત: વ્યાજખોરોએ 3.66 કરોડ વસૂલ્યા બાદ આપ્યો ત્રાસ, ત્રિપુટીએ ખેડૂત પરિવારની મોરા ગામની જમીન પણ લખાવી લીધી

Nov 6, 2023 1 min read

સુરતના વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી

સુરત : હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત, વધુ 2 લોકોના મોત નિપજતા સન્નાટો…

Oct 31, 2023 1 min read

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું…