જનરલ બિપિન રાવત પછી દેશના નવા સીડીએસ કોણ.? આ નામ છે મોખરે
ભારતના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નામને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
ભારતના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નામને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ જવાનોના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ સૈન્ય સન્માન…