Featured વડોદરા : વર્ગ-4ના કર્મચારીઓએ “ભીખ” માંગીને નોંધાવ્યો અનોખો વિરોધ, જાણો શું છે કારણ..! Apr 12, 2022 1 min read કર્મચારીઓને ભર ઉનાળે ફૂટપાથ ઉપર ધરણા યોજી લોકો પાસે ભીખ માંગવાની નોબત આવી છે.