🔴 Breaking
અંકલેશ્વર: એક્સપાયરી ખાદ્ય સામાન વેચતા દુકાનદાર ઝડપાયો,કરિયાણાની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહીભરૂચ: તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે, આયોજન સંદર્ભે બેઠક યોજાઇભરૂચ: આપણી આંગણવાડી આપણી જવાબદારી” થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશેભરૂચ: ભોલાવમાં રહેતા યુવાનની બાઈક ટેસ્ટ ડ્રાઇવ માટે લઈ ગયા બાદ ફરાર થઇ ગયેલ ઇસમની પોલીસે કરી ધરપકડભાવનગર : કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વપરાશથી 2 લોકોની તબિયત લથડી, પોલીસ-આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી…ભરૂચ : ઝઘડીયાના રાજપારડી-માધવપુરા રેલવે ગરનાળામાં કાયમી જળભરાવથી ગ્રામજનોને ભારે હાલાકી..!ભરૂચ: નાલસા દ્વારા મેગા કાનૂની જાગૃતિ અભિયાન હેઠળ ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ,ગ્રામજનોને કરાયા માહિતગાર સાબરકાંઠા : કુકડીયાની મહિલાઓએ માટીના ઈકો-ફ્રેન્ડલી ગણેશ બનાવી પર્યાવરણનું જતન કર્યુંઅંકલેશ્વર: એક્સપાયરી ખાદ્ય સામાન વેચતા દુકાનદાર ઝડપાયો,કરિયાણાની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહીભરૂચ: તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે, આયોજન સંદર્ભે બેઠક યોજાઇભરૂચ: આપણી આંગણવાડી આપણી જવાબદારી” થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશેભરૂચ: ભોલાવમાં રહેતા યુવાનની બાઈક ટેસ્ટ ડ્રાઇવ માટે લઈ ગયા બાદ ફરાર થઇ ગયેલ ઇસમની પોલીસે કરી ધરપકડભાવનગર : કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વપરાશથી 2 લોકોની તબિયત લથડી, પોલીસ-આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી…ભરૂચ : ઝઘડીયાના રાજપારડી-માધવપુરા રેલવે ગરનાળામાં કાયમી જળભરાવથી ગ્રામજનોને ભારે હાલાકી..!ભરૂચ: નાલસા દ્વારા મેગા કાનૂની જાગૃતિ અભિયાન હેઠળ ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ,ગ્રામજનોને કરાયા માહિતગાર સાબરકાંઠા : કુકડીયાની મહિલાઓએ માટીના ઈકો-ફ્રેન્ડલી ગણેશ બનાવી પર્યાવરણનું જતન કર્યું

Tag: <span>Connect Guajrat</span>

અમરેલી : દરિયો ખેડી 350 મીટર સુધી તરતા તરતા પ્રચાર કરવા ચાંચ બંદર પહોચ્યા અંબરીશ ડેર…

Nov 27, 2022 1 min read

અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ચૂંટણીમાં નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો.

નવસારી: કોંગ્રેસના MLA પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ, કાર્યવાહી પર સૌની નજર

Oct 11, 2022 1 min read

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો…

સર્વોત્તમ કામગીરી માટે ગુજરાત રાજ્યના 6 પોલીસ અધિકારીને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રક મળશે

Aug 13, 2022 1 min read

રાજ્યમાં વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે.

સુરત : ઉમરપાડાના અસરગ્રસ્ત ગામડાઓની પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ મુલાકાત લીધી

Jul 14, 2022 1 min read

સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી.

ભરૂચ : સર્વત્ર શ્રીકાર રહે તે માટે ભોળાનાથને રીઝવવા જંબુસરથી દેવજગન નાડા પદયાત્રા સંઘ રવાના થયો…

Jul 10, 2022 1 min read

જંબુસર પંથકમાં મેઘરાજાની કૃપા થતાં મહેશ સોલંકી દ્વારા જંબુસર પિશાચેશ્વર મહાદેવને પ્રાર્થના કરી નાડા દેવજગન સુધી પદયાત્રાનું આયોજન…

વડોદરા : મહીસાગર નદી ઉપર લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાયા

Mar 25, 2022 1 min read

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે…

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ સક્રિય, હિમાચલ-ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવ્યા, આજે સોનિયા ગાંધી સાથે કરશે મંથન

Mar 22, 2022 1 min read

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને હિમાચલ પ્રદેશના પાર્ટી નેતાઓને મળશે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની…

અમદાવાદ : શહેરીજનોને નહીં પડે પાણીની તકલીફ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત…

Mar 21, 2022 1 min read

અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી…

વાવાઝોડું ‘આસની’ બન્યું આફત, IMDએ આપ્યું હાઇ એલર્ટ…

Mar 21, 2022 1 min read

વાવાઝોડું 'આસની'ના પ્રભાવથી રવિવારે વરસાદ અને ભારે પવનના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓને કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ગયું…