🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!

Tag: <span>Crime Branch Amdavad</span>

અમદાવાદ: ક્રાઇમબ્રાન્ચે મહાઠગ કિરણ પટેલની પત્નીની જંબુસરથી કરી ધરપકડ,પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવીપાડવાનો છે આરોપ

Mar 28, 2023 1 min read

ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે ભરૂચના જંબુસરથી ધરપકડ કરી છે.

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, રૂપિયા 1400 કરોડથી વધુનો વેપલો ઝડપાયો

Feb 5, 2023 1 min read

અંદાજીત રૂપિયા 1 હજાર 400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીના સૌથી…

26મી જાન્યુઆરીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર બ્લાસ્ટની ધમકી, પોલીસને પત્ર મળતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો

Jan 25, 2023 1 min read

કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર પોલીસને મળતા ખળભળાટ મચ્યો..

માનવ તસ્કરીનાં માસ્ટર માઇન્ડ સંતોષ રવિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો..

Jan 14, 2023 1 min read

સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદ: બાળકોની તસ્કરીના કેસમાં મહિલા આરોપીની દશ મહિના પછી ધરપકડ

Jan 2, 2023 1 min read

4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ…

અમદાવાદ: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ,જુઓ શું મામલો

Aug 5, 2022 1 min read

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાના અપહરણ થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી…

અમદાવાદ: દુશ્મનમાંથી મિત્ર બનેલા મુન્નાભાઈએ બર્થ ડેમાં હથિયાર ગિફ્ટ આપ્યું પોલીસે દબોચી લીધો

Apr 30, 2022 1 min read

આરોપી હથિયાર રાખવાનો શોખ હોવાની વાત મુન્ના ભાઈને ખબર પડતાં આરોપીના બર્થ ડેના દિવસે મુન્નાભાઈએ પીસ્ટલ ગિફ્ટ કરી…

અમદાવાદ: CDS બિપિન રાવતના નિધન અંગે સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઇસમની ધરપકડ

Dec 9, 2021 1 min read

બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી.