🔴 Breaking
ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયોભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત, ડિવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રાફિક જામભરૂચ: નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર ચેકીંગ, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે કાર્યવાહીભરૂચ: CEIR પોર્ટલની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડરાશિ ભવિષ્ય 25 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, 3 હજાર વૃક્ષ વાવવાનો લેવાયો સંકલ્પભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયો

Tag: <span>Dahej</span>

ભરૂચ : દહેજના વડદલા ગામે રોયલ કોલોનીમાં ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું મોત…

May 10, 2024 1 min read

ભરૂચના દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.

ભરૂચ: દહેજની ગુમાનદેવ કેમિકલ કંપનીમાંથી જ્વલનશીલ સોલ્વન્ટનો મોટો જથ્થો પોલીસે કર્યો સિઝ

Apr 21, 2024 1 min read

ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલ રાખ્યા છે.

ભરૂચ: દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું

Jan 20, 2024 1 min read

ભરૂચના આંકોટ નજીક આવેલ ખાન તળાવ પાસે એક ખાનગી કંપનીમાંથી જ્વલનશીલ પદાર્થ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું…

ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર અકસ્માત, ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં 4 લોકોને ઇજા…

Jan 13, 2024 1 min read

ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની…

ભરૂચ : દહેજ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ યાત્રા” યોજાય…

Dec 4, 2023 1 min read

વાગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા-ભરૂચ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ-દહેજ રેલ્વે કંપની BDR સેલના કર્મચારીઓની 10 દિવસથી ભૂખ હડતાળ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી આંદોલનકારીઓની મુલાકાત…

Oct 12, 2023 1 min read

ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો..

ભરૂચ: દહેજના જાગેશ્વર ગામના લેન્ડલૂઝર્સ આંદોલન કરે એ પૂર્વે જ પોલીસ ખડકી દેવાય,જુઓ શું છે મામલો

Jul 13, 2023 1 min read

ભરૂચના દહેજની એ.બી.જી. કંપની સામે જાગેશ્વરના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારીઓના ઘરે પોલીસ ખડકી દેવામાં આવાતા…

ભરૂચ : દહેજ બંદરે દરિયામાં કરંટ વધતા કાંઠા વિસ્તારથી લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારી…

Jun 15, 2023 1 min read

ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે દરિયામાં કરંટ વધતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે,

ભરૂચ: દહેજમાં ભારે પવન ફૂંકાવવાનું શરૂ, વાવાઝોડાની શક્યતાના પગલે તંત્ર એલર્ટ

Jun 13, 2023 1 min read

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે

ભરૂચ: શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ, અનેક વાહન ચાલકો અટવાયા

Jun 7, 2023 1 min read

ભરૂચના શેરપુરાથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા