🔴 Breaking
ભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરીભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી

Tag: <span>Dahej</span>

ભરૂચ : દહેજ ખાતે આવેલ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

Jun 2, 2023 1 min read

ભરૂચની દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કંપની ખાતે 6,250…

ભરૂચ: દહેજની ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં લાગેલ આગ 3 ક્લાક બાદ કાબુમાં આવી, એક કામદારને ઇજા

May 27, 2023 1 min read

દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ…

ભરૂચ: દહેજમાં પરપ્રાંતિય કામદારની હત્યા,પગાર બાબતે ઝઘડો થતા લોખંડનો સળીયો મારી કરવામાં આવી હત્યા

May 11, 2023 1 min read

ભરૂચના દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે…

ભરૂચ:દહેજની SRF કંપની દ્વારા એમ્બ્યુલન્સનું કરાયુ દાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ

Apr 27, 2023 1 min read

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે અદ્યતન સુવિધા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ: દહેજમાં ગટરમાં ગૂંગળાઇ જતા 3 કામદારોના મોતનો મામલો,નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ગુજરાત સરકારને નોટિસ ફટકારી

Apr 7, 2023 1 min read

NHRC રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ભરૂચ જિલ્લામાં 3 સફાઈ કામદારોના મૃત્યુ અંગેના મીડિયા અહેવાલોની સુઓમોટો કોગ્નિઝન્સ સ્વ-મોટો સંજ્ઞા લીધી…

ભરૂચ: દહેજમાં ગટરમાં ગુંગળાઈ જતા 3 કામદારના મોત, 5 કામદારો સાફસફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા

Apr 4, 2023 1 min read

ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે.

દહેજ : ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન, ૧૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ

Mar 25, 2023 1 min read

દહેજ પંચાયત હોલમાં ડી.એમ.સી.સી કંપની દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ દર્દીઓની…

ભરૂચ: દહેજમાં GACL એજ્યુકેશન સોસા.દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન

Mar 5, 2023 1 min read

દહેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ જયાબેન મોદી હોસ્પિટલ તેમજ જી. એ સી એલ એજયુકેશન સોસાયટીના સહયોગથી યોજવામાં આવ્યો

ભરૂચ : દહેજના જોલવા ગામે GACL એજ્યુ.-જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેડિકલ કેમ્પ

Feb 21, 2023 1 min read

દહેજ સ્થિત જોલવા ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન…